Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Modi, Kejariwal And Rahul

અફવાઓનું માર્કેટ છે ગરમાગરમ, ના તો ફૂગ્ગા ફૂટ્યા કે ના તો ભૂકંપ આવ્યો!

divyabhaskar.com | Dec 17, 2016, 11:41 AM IST

પક્ષ અને વિપક્ષ એટલે કે મોદી અને રાહુલની મિટિંગમાંથી પણ લોકોને મજાકનો વિષય મળી ગયો છે. સંસદમાં કે સભાઓમાં સતત એકબીજા પર કિચડ ઉછાળતા બે નેતાઓ એકબીજાને એક અલગ જ અંદાજમાં મળ્યા. તો બીજી બાજુ સતત એક્સિસ બેન્કના ગોટાળા બહાર આવી રહ્યા છે. આ બધુ જોતાં અમે પણ તમારા માટે અફવાઓનું ગરમાગરમ માર્કેટ લઈ આવ્યા છીએ અહીં જ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી અફવાઓ ફરે છે માર્કેટમાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of Modi, Kejariwal and Rahul
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext