Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of India's Surgical Stick On Pakistan

પાકિસ્તાનને ઘેર્યું ચારેય બાજુથી, વૉટ્સએપ-ટ્વિટર પર ફૂટે છે જોક્સના ગોળા

divyabhaskar.com | Sep 30, 2016, 00:05 AM IST

ભારતે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી 38 આતંકવાદીઓ સાથે 9 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. આ સાથે પાકિસ્તાન ફફડ્યું છે અને આપણા દેશવાસીઓ ગેલમાં આવી ગયા છે. લોકો સોશિયલ સાઇટ્સ પર સરકાર અને આપણી સેનાનાં ભરપેટ વખાણ કરી રહ્યા છે અને સાથે-સાથે પાકિસ્તાનની ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ બનેલ આવા જ કેટલાક જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગણની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ સાઇટ્સમાં લોકોએ કેવી-કેવી રીતે હુમલો કર્યો પાકિસ્તાન પર...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes of India's surgical stick on Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended