Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Husband-Wife

કરવાચોથ પર Whatsappમાં વાયરલ છે આ જોક્સ, હસાવશે ખડખડાટ

divyabhaskar.com | Oct 19, 2016, 08:00 AM IST

આજે ભારતમાં મહિલાઓ કરવાચોથનું વ્રત કરે છે. આખો દિવસ ઉપવાસ કરે છે અને સાંજે ચાંદો ઊગ્યા બાદ, પતિના હાથે ઉપવાસનાં પારણાં કરે છે. મહિલાઓ કરવાચોથ પતિના દિર્ધાયું માટે કરે છે, પરંતુ લોકોને નવો વિષય મળી જાય છે મજાક-મસ્તી માટે. સોશિયલ મીડિયામાં આજના દિવસે કેટલાક જોક્સ વાયરલ થયા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કરવાચોથ નિમિત્તે સોશિયલ મીડિયામાં કેવા-કેવા જોક્સ થઈ રહ્યા છે વાયરલ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of husband-wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext