Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Friends

ગગા-ભગાના આ જોક્સે ધૂમ મચાવી સોશિયલ મીડિયામાં, હસાવે છે ખડખડાટ

divyabhaskar.com | Aug 06, 2016, 00:05 AM IST

7 ઑગસ્ટ દુનિયાભરમાં ફ્રેન્ડશીપ ડે તરીકે ઓળખાય છે. લોકો મિત્રતાને મજબુત રાખવા એકબીજાના હાથમાં ફેન્ડશીપ બેલ્ટ બાંધે છે અને ચોકલેટ આપે છે. જોકે જીવનમાં ફ્રેન્ડશીપ ડે હોય તો જ મિત્રતા હોય એવું તો નથી જ. દરેકના જીવનમાં કોઇક ને કોઇક મિત્ર તો હોય છે અને તેમની પોતાની અલગ જ વાત પણ હોય છે. મિત્રોની આવી જ જાણીતી જોડી ગગા-ભગાના જોક્સ વાયરલ બન્યા છે વૉટ્સએપમાં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વૉટ્સએપમાં ધૂમ મચાવી રહેલ ગગા-ભગાના જોક્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes of friends
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended