Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Fake Money For Pakistan In India

Pakistan માં બંધ થઈ ગઈ બધી નોટો, હવે ચાલશે માત્ર આ જ એક નોટ!

divyabahskar.com | Nov 11, 2016, 14:34 PM IST

આપણા દેશમાં અત્યારે જોક્સમાં લોકોનો મોસ્ટ ફેવરિટ સબ્જેક્ટ 500 અને 1000ની નોટો છે, જેનાથી લોકો જેટલા હેરાન નથી થયા તેના કરતાં તો વધુ સોશિયલ સાઇટ્સ પણ જોક્સ અને ફની ફોટોઝનો મારો ચાલી રહ્યો છે. 

સૌથી વધુ તકલિફ પાકિસ્તાનને છે, કારણકે તેમણે ભારતની નકલી નોટો છાપી રાખી હતી ઢગલાબંધ...
 ----
આજ સુધી ચેક બાઉન્સ થતા સાંભળ્યું હતું, હવે નોટો પણ બાઉન્સ થવા લાગી...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of Fake money for Pakistan in India
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext