Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Breakup

Viral: બ્રેકઅપના દુ:ખને ભૂલાવી હસાવી-હસાવી ગાંડા કરશે આમનાં ગતકડાં

divyabhaskar.com | Aug 04, 2016, 00:05 AM IST

આજકાલના મોડર્ન સમયમાં બ્રેકઅપ અને પેચઅપ જાણે સાવ સામાન્ય ઘટના બની ગઈ છે. માણસો ક્યારે પ્રેમમાં પડે અને ક્યારે તેમનું બ્રેકઅપ થઈ જાય તે સમજાતું નથી. એટલે જ બ્રેકઅપનો સમય એટલો બધો દુ:ખનો સમય નથી રહ્યો. હવે તો તેમાંથી પણ આપણને હસવાનો ભરપૂર મસાલો મળી જાય તેવા દાખલા જોવા મળી જતા હોય છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બ્રેકઅપમાં પણ પેટ પકડી હસાવી તેવા નમૂનાઓ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes of Breakup
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended