Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Break Up

છૂટા પડવાના દુ:ખને ભૂલાવી પેટ પકડી હસાવશે આ Breal up જોક્સ

divyabhaskar.com | Nov 03, 2016, 00:05 AM IST

આજકાલના યંગસ્ટર્સ માટે બ્રેકઅપ અને પેચઅપ જરા પણ નવાઇભર્યું નથી. લાંબા સમયના સંબંધોનું પણ ક્યારે બ્રેકઅપ થઈ જાય અને ગણતરીના દિવસોમાં ક્યારે પેચઅપ થઈ જાય એ તો ભલભલા ધુરંધરો પણ કહી ના શકે. બ્રેકઅપ પછી ક્યારેક પોતે તો ક્યારેક બીજા મજાક ઉડાવતા હોય છે. અને તે સમયે ઉદભવેલી આવી મજાક જ કરે છે ખૂબ મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો બ્રેકઅપના ધાસૂ જોક્સની....   
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of Break up
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext