Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Boyfriend And Girlfriend

ફૂડ ફેસ્ટિવલમાં GF ગોથાં ખાઇ ગઈ નામ સાંભળી, સમજાવતાં થાક્યો BF

Tushar Dave, Ahmedabad | Dec 26, 2016, 17:23 PM IST

અમદાવાદમાં બે દિવસથી સૃષ્ટિ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં અવનવી જૂની-પરંપરાગત અને સાત્વિક વાનગીઓ પિરસાઇ રહી છે અને અમદાવાદીઓ ઉમટી પડ્યા છે. જોકે આજની નવી જનરેશનને તો આમાંનાં ઘણાં નામ પણ આવડતાં નથી હોતાં કે ક્યારેય આવી વાનગીઓ પણ જોઈ હોતી નથી. એટલે જ કેટલીક વાર તો પહેલીવાર નામ સાંભળતાં તેમને જે આશ્ચર્ય થાય છે, તેમના મોંમાંથી નીકળતા સંવાદ સાંભળી આપણને હસવું આવી જાય. આવા જ કેટલાક ફની સંવાદોનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા ફની સંવાદો જોવા મળ્યા ફૂડ ફેસ્ટિવલમાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of boyfriend and Girlfriend
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext