Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of 500-1000 Rupees Note Exchange

500-1000ની નોટોએ બનાવ્યા લોકોને કલાકાર, Hit થઈ ગયા આ 10 જોક્સ

divyabhaskar.com | Nov 15, 2016, 00:05 AM IST

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 500-1000ની નોટો પર બેન મૂકે 5 દિવસ થઈ ગયા છે અને બજારમાં 500-2000ની નવી નોટો આવવાની પણ ચાલું થઈ ગઈ છે. પરંતુ તેમાં એટલી લાંબી-લાંબી લાઇનો લાગે છે કે, ત્યાં ઊભા-ઊભા પણ લોકો કલાકાર બની જાય છે અને જાત-જાતના ફની જોક્સ બનાવી વૉટ્સએપ-ટ્વિટર પર શેર કરે છે, જે ઘેર બેઠેલા લોકોનું પણ ભરપૂર મનોરંજન કરે છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ નોટો બદલાવવા અંગે વાયરલ થયેલ જોક્સ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of 500-1000 rupees note exchange
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext