Home »Jokes »Tadafadi» Most Funny Jokes Including Rio Olympic

આટલું કર્યું હોત તો, રિયો ઓલિમ્પિકમાં થાત ચમત્કાર, Viral છે વૉટ્સએપમાં

divyabhaskar.com | Aug 17, 2016, 08:00 AM IST

જો ધરતી પર તમારું વજન 100 કિલો હોય તો, 
મંગળ પર તમારું વજન માત્ર 38 કિલો થાય
અને ચંદ્ર પર 17 કિલો..
બોલો હવે કોણ કહેશે કે તમે જાડા છો?
તમે જાડા નથી પણ તમે ખોટા ગ્રહ પર જન્મી ગયા છો અને રહો છો....

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ મજાના બીજા પણ કેટલાક જોક્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes including Rio Olympic
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended