JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Jokes Become Viral In Whats App

તડાફડી

Whatsappમાં Hit થઈ ગયા આ જોક્સ, હસવા માટે નહીં જવું પડે બીજે ક્યાંય

divyabhaskar.com | Aug 02, 2016, 00:05AM IST
1 of 9

પ્રશ્ન: લગ્નની કંકોત્રીમાં છોકરીના નામની આગળ સૌ. શું કામ લખવામાં આવે છે?
.
.
જવાબ: કારણકે તે એકલી જ 100 બરાબર હોય છે.
.
.
અને છોકરાના નામની આગળ ચિં એટલા માટે લખવામાં આવે છે કારણકે તે ચીંટી(કીડી) બરાબર હોય છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ મજાના બીજા જોક્સ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes become viral in whats app
(News in Gujarati from Divya Bhaskar)