JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Jokes Become Viral In Whats App

તડાફડી

વૉટ્સએપમાં બહુ વાયરલ બન્યા છે આ જોક્સ, છે એક-એકથી ચડીયાતા

divyabhaskar.com | Aug 07, 2016, 00:05AM IST
1 of 7

કંજૂસની પત્નીની તબિયત ખરાબ હતી.
કોઇકે કહ્યું તેમના માથા પરથી થોડા પૈસા વાળો, એટલે કોઇ બલા હોય તો ટળે.
કંજૂસે તેની પત્નીના માથા પરથી 15 રૂપિયા વાળ્યા અને એ 15માં 85 ઉમેરી પોતાના જ રિલાયંસના મોબાઇલ નંબરમાં રિચાર્જ કરાવી દીધું.
પત્ની: આ તમે શું કરો છો?
કંજૂસ: મારી પાસે 85 રૂપિયાનું બેલેન્સ આવી ગયું અને તારા પર વાળેલા 15 રૂપિયા અંબાણીના ઘરે જતા રહ્યા.
હવે તારી બલા અંબાણીના માથે...!

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ મજેદાર બીજા જોક્સ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes become viral in whats app
(News in Gujarati from Divya Bhaskar)