Home »Jokes »Tadafadi» Most Funny Jokes And Remembrance Of Childhood

બાળપણમાં આમજ ઉલ્લુ બનાવે છે મમ્મી-પપ્પા આપણને, બહુ મજાની છે યાદો

divyabhaskar.com | Mar 20, 2017, 00:05 AM IST

આખેઆખુ બાળપણ તો યાદ નથી રહેતું, પરંતુ બાળપણની કેટલીક બાબતો ચોક્કસથી યાદ રહી જતી હોય છે. જેમકે, આપણે કોઇ વાતની જીદ કરીએ ત્યારે આપણા મમ્મી-પપ્પા આપણને કેવી રીતે પટાવતા, આપણને કેવી રીતે ડરાવતા, સમજાવતા વગેરે, વગેરે. એ વખતે તેમની એ બધી જ વાતો આપણને સાચી લાગતી હશે, પરંતુ અત્યારે યાદ કરીએ તો આપણને પણ એમ થઈ જાય, સાલુ આપણે સાવ ઉલ્લુ હતા!

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી રીતે ઉલ્લુ બનાવતા મમ્મી-પપ્પા આપણને...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes and remembrance of childhood
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended