Home »Jokes »Tadafadi» Most Funny Jokes And Photos Of Thanks Giving Day

'Thank you ના કહેતા પાછા' કહી રોશણ વાળી દીધુ, ખૂબ હસાવશે આ કલેક્શન

divyabhaskar.com | Aug 15, 2016, 13:13 PM IST

આજે ઇન્ટરનેશનલ થેન્ક્સ ગિંવિંગ ડે છે. ફેન્ડશીપ ડે અને વેલેન્ટાઇન ડે જેટલો પોપ્યુલર તો નથી આ ડે, પણ છે બહુ મજાનો. આજના દિવસે લોકો તેમના આસપાસના લોકોને જાણે -અજાણે કરેલ મદદ બદલ આભાર માને છે. જોકે અમે કઈંક હટકે લઈ આવ્યા છીએ આજના દિવસ માટે. લોકો પહેલાં તો તમને કહ્યા વગર તમારી મદદ કરે અને પછી આવીને એમ પણ કહી જાય, "થેન્ક્યૂ ના કહેતા પાછા..." અને મજાની વાત તો એ છે કે, તેમની આ મદદ જાણ્યા પછી સામેવાળો માણસ ખુશ થવાની જગ્યાએ માથાના વાળ ચોક્કસથી ખેંચે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવું જ ફની આખુ કલેક્શન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny Jokes and photos of Thanks giving Day
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext