Home »Jokes »Tadafadi» Most Funny Headlines Of Hindi Newspapers

Viral: હિંદી ન્યૂઝપેપર્સની હેડલાઇન્સ બની વાયરલ, છે જબરજસ્ત ફની

divyabhaskar.com | Oct 15, 2016, 12:35 PM IST

સામાન્યરીતે ન્યૂઝપેપર્સમાં ભાષા પ્રત્યે ખૂબજ સભાનતા રાખવામાં આવે છે, પરંતુ કેટલીકવાર આ લોકો પણ એવાં હેડિંગ્સ આપી દેતા હોય છે કે, ગમે તેવો સિરિયસ આર્ટિકલ પણ ફની બની જાય છે. અને આર્ટિકલ વાંચ્યા વગર જ હસવું આવી જાય છે. હિંદી ન્યૂઝપેપર્સમાં છપાયેલી આવી જ કેટલીક ફની હેડલાઇન્સ વાયરલ બની છે સોશિયલ મીડિયામાં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવી જ ફની વધુ હેડલાઇન્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny headlines of Hindi newspapers
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended