Home »Jokes »Tadafadi» Most Funny Gujarati Movies With Maggie

મોંમાં પાણી લાવી દેશે આ ગુજરાતી ફિલ્મો, મેગી સાથે બની ગઈ સુપરહિટ

divyabhaskar.com | Aug 09, 2016, 00:05 AM IST

આપણા દેશમાં નાના-મોટા સૌને મેગી બહુ ભાવે છે. થોડા સમય પહેલાં સરકારે થોડા સમય માટે મેગી પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યાં તો, મેગી કંપનીવાળા જેટલા ઊંચાનીચા નહોંતા થયા એટલા તો આપણા દેશના લોકો ઊંચાનીચા થઈ ગયા હતા. કેટલાકે તો રીતસરની બાધાઓ રાખી લીધી હતી. અને બજારમાં મેગી પાછી આવતાં જ લોકો માટે ઉત્સવ બની ગયો હતો. લોકોની આવી પ્રિય મેગીના નામે જો આપણી ગુજરાતી ફિલ્મો બને તો કેવી બને તેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે, જે બન્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મેગી સાથે ફની ગુજરાતી ફિલ્મો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny Gujarati movies with Maggie
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext