JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Gujarati Movies With Hilarious Title

તડાફડી

હસવા માટે પૂરતું છે માત્ર 'નામ', FBમાં વાયરલ બની ગુજરાતી ફિલ્મો

divyabhaskar.com | Aug 10, 2016, 12:07PM IST
1 of 10

કહેવાય છે કે ગુજરાતી ફિલ્મો બહુ ચાલતી નથી. જોકે આજકાલ બની રહેલ અર્બન ગુજરાતી ફિલ્મો બધાંને ગમી રહી છે પરંતુ, આ પહેલાં જે ફિલ્મો બનતી હતી તેનાં તો નામ પણ એવાં હતાં કે, હસવા માટે તમારે ફિલ્મ જોવાની પણ જરૂર ના પડે. હા, જોકે તેનો પણ ફેન ફોલોઇંગ વર્ગ તો હતો જ. અમે પણ તમને એવી જ કેટલીક ગુજરાતી ફિલ્મો બતાવી રહ્યા છીએ, જેનાં માત્ર નામ પણ કરી દેશે તમારો મૂડ ફ્રેશ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ફની ગુજરાતી ફિલ્મો....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny Gujarati Movies with Hilarious Title
(News in Gujarati from Divya Bhaskar)