Home »Jokes »Tadafadi» Most Funny Photos With Example Of English

અંગ્રેજો પણ માથુ ખંજવાળે તેવું અંગ્રેજી વપરાય છે આપણા દેશમાં!

divyabhaskar.com | Oct 12, 2016, 08:00 AM IST

અંગ્રેજોએ આપણા દેશમાં ઘણા વર્ષો સુધી રાજ કર્યું પછી એ લોકો તો ભારત છોડી જતા રહ્યા, પરંતુ અંગ્રેજી અહીં જ મૂકીને ગયા. અને હવે આપણે તેમની અંગ્રેજીનું ઓપરેશન કરી-કરીને એવી હાલત કરી દીધી છે કે, અંગ્રેજો જાતે આવે તો પણ ના ઓળખી શકે. અંગ્રેજીનાં કેટલાંક ફની ઉદાહરણો લાવ્યા છીએ અમે અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આપણા દેશમાં વપરાતી ફની અંગ્રેજીનાં ખાસ ઉદાહરણો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos with example of English
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended