Home »Jokes »Tadafadi» Most Funny Examples Of English In Gujarati Homes

અંગ્રેજો ચક્કર ખાઇને જ પડે, સાંભળી જાય ગુજ્જુ મમ્મીઓનું ખીચડી ઈંગ્લિશ તો!

divyabhaskar.com | Aug 01, 2016, 00:05 AM IST

આજકાલ ગુજરાતમાં પણ અંગ્રેજી વાયરો ચાલી રહ્યો છે. સૌને પોતાનું છોકરું ઈંગ્લિશ મિડિયમમાં જ ભણાવવું હોય છે, પછી ભલે ને પોતાને ગુજરાતીના પણ ફાંફાં હોય. પછી છોકરાની સાથે તેઓ પણ મોડર્ન જમાનામાં ભળવા આવડે તેવું અંગ્રેજી બોલવા લાગે છે. જેમાંથી ઉત્પન્ન થાય છે હ્યુમર. પોતે શું બોલે છે એ વાતનો વિચાર જ ના કરતી મમ્મીઓ કેટલીક વાર એટલું જબરજસ્ત ખીચડી ઇંગ્લિશ બોલતી હોય છે કે, અંગ્રેજોને પણ ચક્કર આવી જાય જો સાંભળી જાય તો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજ્જુ મમ્મીઓના ખીચડી ઈંગ્લિશના દાખલા...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny examples of English in Gujarati Homes
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended