JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Dialogues Of Gujju Bava Hindi

તડાફડી

ગુજ્જુઓનું 'બાવા હિન્દી' જોઇ ચોક્કસથી હસવું રોકી નહીં શકો તેની અમારી ગેરંટી

divyabhaskar.com | Sep 27, 2016, 10:57AM IST
1 of 10

આપણા ગુજરાતીઓને હિન્દી બોલવાનો બહુ શોખ. આવડે કે ના આવડે, સામેનું માણસ પણ ગુજરાતી હોય તો પણ મંડી પડે હિન્દીમાં બોલવા. એ તો ઠીક, બિચારા અભણ રિક્ષાવાળા કે શાકવાળા આગળ પણ ઈંપ્રેશન જમાવવા હિન્દીમાં બોલે. જોકે તેમના હિન્દીને હિન્દી તો ના જ કહેવાય, નહીંતર હિન્દીને પણ શરમ આવે, એટલે જ આપણે તેને નવું નામ આપ્યું છે, 'બાવા હિદી.' આવા જ બાવા હિન્દીનાં કેટલાંક ઉદાહરણ લાવ્યા છીએ અમે પણ, જે જોઇ ચોક્કસથી તમને વળી-વળીને હસવું આવ્યા જ કરશે, એની અમારી પાક્કી ગેરંટી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજરાતીઓના બાવા હિન્દીનાં એક-એકથી ચડિયાતા દાખલા....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny Dialogues of Gujju Bava Hindi
(News in Gujarati from Divya Bhaskar)