Home »Jokes »Tadafadi» Most Funny Dialogues Of Gujarati Mummy

પેટ પકડી હસાવશે ગુજ્જુ મમ્મીઓના આ ટિપિકલ ડાયલૉગ, જુઓ તો ખરા

divyabhaskar.com | Oct 07, 2016, 00:05 AM IST

આપણે નાના હોઇએ કે મોટા થઈએ મમ્મીના કેટલાક ડાયલૉગ ક્યારેય બદલાતા નથી તો વળી બાળપણમાં સાંભળેલા મમ્મીના ડાયલૉગ મોટા થયા પછી પણ યાદ આવે તો હસ્યા વગર રહી નથી શકતા. ગુજરાતી મમ્મીઓના આવા જ કેટલાક ટિપિકલ ડાયલૉગનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ, જે તમારી બાળપણાની યાદો તો તાજી કરશે જ, સાથે-સાથે હસાવશે પણ ખૂબ. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર આવા જ મજાના બીજા પણ વધુ ડાયલૉગ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny dialogues of Gujarati mummy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext