Home »Jokes »Tadafadi» Most Funny Comments On Dangal Movie

દંગલ રિલીઝ પહેલાં જ આવી ગઈ લપેટમાં, ઊડી રહી છે ભરપૂર મજાક

divyabhaskar.com | Nov 30, 2016, 11:29 AM IST

આમિર ખાન ક્રિએટિવિટી માટે ઓળખાય છે. તેઓ કોઇપણ કામ હટકે અંદાજમાં જ કરવાનું પસંદ કરે છે. હવે તેમની આગામી ફિલ્મ દંગલમાં પણ ક્રિએટિવિટી જોવા મળે છે, જેની લોકોએ ખૂબ મજાક ઉડાવી છે. ટ્વિટર-ફેસબુક પર લોકો જાત-જાતનાં રિએક્શન્સ આપી રહ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લોકો કેવી-કેવી રીતે ઉડાવી રહ્યા છે મજાક....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny comments on Dangal movie
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext