Home »Jokes »Tadafadi» Most Funny Comments On Shahrukh Detain In America

પોકેમોન રમતાં-રમતાં શાહરૂખ પહોંચ્યો રન-વે પર, મળી ગયું ડિટેનનું કારણ

divyabhaskar.com | Aug 12, 2016, 14:12 PM IST

બોલિવૂડ સ્ટાર શહરૂખ ખાનને ફરીવાર યૂએસમાં એરપોર્ટ પર અધિકારીઓએ 3 કલાક બેસાડી રાખી પૂછપરછ કરી. આ પહેલાં પણ તેની સાથે આવું થઈ ચૂક્યું છે. તેણે તેની ફિલ્મ 'ફેન'માં પણ આ વાત પર ભાર આપ્યો હતો. સોશિયલ મીડિયામાં લોકો પોતપોતાની રીતે અને આગવા અંદાજમાં રિઝન્સ આપી રહ્યા છે શાહરૂખને અમેરિકા દ્વારા હેરન કરવા બાબતે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં શું કહી રહ્યા છે લોકો... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny comments on Shahrukh Detain in America
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext