Home »Jokes »Tadafadi» Most Funny Comments On Salman Khan

સલમાનને પણ જરૂર છે સર્જિકલ ઓપરેશનની, હસાવી-હસાવી કરશે મૂડ ફ્રેશ

divyabhaskar.com | Oct 04, 2016, 08:00 AM IST

સલામન ખાન ફિલ્મોમાં એક્ટિંગ કરે તેના કરતાં તો વિવાદોમાં વધુ રહે છે. જ્યાં એકબાજુ આખા દેશના લોકો પાકિસ્તાન પર ગુસ્સે ભરાયેલા છે ત્યાં તેઓ પાકિસ્તાની કલાકારોની તરફેણ કરી રહ્યા છે. બીજીબાજુ ચીનનું પણ પાકિસ્તાન તરફનું કૂણુ વલણ દુનિયાને ચોખ્ખેચોખ્ખુ દેખાય છે. આવી જ કેટલીક બાબતો પર લોકોએ કરેલ ફની કમેન્ટ્સ અને જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મુડ ફ્રેશ કરી દે તેવી પાકિસ્તાન પર ગુસ્સો ઠાલવતી કમેન્ટ્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny comments on Salman Khan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended