Home »Jokes »Tadafadi» Most Funny Comments On Rio Olympic

Viral Funny: ઓલિમ્પિકમાં ખરાબ પ્રદર્ષન અંગે વિપક્ષે ઘેર્યા PM મોદીને!

divyabhaskar.com | Aug 11, 2016, 08:00 AM IST

ઓલિમ્પિકમાં ભારતના ખરાબ પ્રદર્ષનને લઈને આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે, અને લોકો દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. તો વળી કેટલાક લોકો ટ્વીટ કરીને પણ મજાક કરી રહ્યા છે. એમાં જો કેજરીવાલ, અખિલેશ અને કોંગ્રેસ સરકાર જો કહે તો શું કહે તેનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું કહ્યું બીજા નેતાઓએ.....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny comments on Rio Olympic
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended