Home »Jokes »Tadafadi» Most Funny Comments On Kejariwal

કેજરીવાલની ઊડી રહી છે મજાક, દિલ્હીના CM છવાઇ ગયા ટ્વિટરમાં

divyabhaskar.com | Oct 05, 2016, 08:00 AM IST

સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે કેજરીવાલે મોદીને ઘેરવાના શરૂ કર્યા છે. તેમણે આ વખતે પહેલાં મોદીનાં વખાણ અને પછી ફંદો કસતો વીડિયો જાહેર કર્યો છે, જે અત્યારે વાયરલ બન્યો છે. જેના જવાબમાં લોકો ફની કમેન્ટ્સ કરી રહ્યા છે અને હવે કેજરીવાલની જ મજાક ઊડી રહી છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં લોકો કેવી-કેવી રીતે કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny comments on Kejariwal
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext