Home »Jokes »Tadafadi» Most Funny Cartoons Viral In Social Media

ગૌરક્ષા પર થઈ ગરમાગરમી: સોશિયલ સાઇટ્સ પર ઊડી રહી છે ભરપૂર મજાક

divyabhaskar.com | Aug 09, 2016, 10:45 AM IST

આજકાલ ગૌરક્ષાના નામે બહુ રાજકારણ ચાલી રહ્યું છે. લોકો પોતપોતાની વોટબેન્ક મજબૂત બનાવવા જ્યાં ચાન્ચ મળે ત્યાં કાન ફૂંકી આવે છે, તો પછી કાર્ટૂનિસ્ટ્સ પણ કેવી રીતે ચૂપ બેસી શકે? તેમણે પણ તેમના રંગોથી પોતાનો મત વ્યક્ત કર્યો છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને શું ચાલી રહ્યું છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny cartoons viral in social media
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext