JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Cartoons Of Sharif And Pakistan

તડાફડી

હવે ઈન્ડિયામાં બને છે શરીફમય રાવણ, પાકિસ્તાનને તો મરચાં લાગવાનાં જ!

divyabhaskar.com | Oct 06, 2016, 10:49AM IST
1 of 7

દેશમાં દશેરાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે તો લંકાના રાવણ કરતાં પાકિસ્તાનના નવાઝ શરીફ વધુ ફેમસ છે. આ વખતે લોકો દશેરા પર શરીફમય રાવણ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને કારસ્તાન છે ક્રિએટિવ કલાકારોનું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ સાઇટ્સ પર વાયરલ બનેલ પાકિસ્તાનની ઠેકડી ઉડાડતાં કાર્ટૂન્સ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny cartoons of Sharif and Pakistan
(News in Gujarati from Divya Bhaskar)