Home »Jokes »Tadafadi» Most Funny Cartoons And Jokes Related Shradha

એક્ટરને સ્પેશિયલ કાગવાસ, તો જુઓ ગુંડાઓ અને સિંગર માટે કેવો?

મન્નુ શેખચલ્લી / અશોક અદેપાલ | Sep 26, 2016, 16:23 PM IST

દેશમાં શ્રાદ્ધ શરૂ થઈ ગયાં છે. લોકો તેમના વડીલોના આત્માની શાંતિ માટે કાગડાને ખીર-પૂરીનો કાગવાસ નાખે છે અને વડીલો સુધી પહોંચાડ્યાનો સંતોષ માને છે. એટલે જ અમારા કાસ્ટૂનિસ્ટ્સે એક એવું ઇમેજિનેશન બનાવ્યું છે, જેમાં અલગ-અલગ વ્યવસાય અને અલગ-અલગ ટાઇપના લોકોને કેવા-કેવા અંદાજમાં કાગ-વાસ નાખવામાં આવે છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવાં જ ફની વધુ કાર્ટૂન્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny cartoons and jokes related Shradha
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended