Home »Jokes »Tadafadi» Most Funny Article On Bar Bar Dekho Movie

આપણી Life માં પણ આવું થાય તો તો કોઇ પુરૂષ બિચારો લગ્ન જ ના કરે!

મન્નુ શેખચલ્લી | Sep 26, 2016, 11:06 AM IST

“કાલે તો બકાનો સવાર સવારમાં ફોન આ‌વ્યો. મને કહે : 
“તમીં બાર બાર દેખ્યું ?” 
મેં કીધું “શેની બહાર જોવાની વાત કરે છે ? બારીની બહાર કે બારણાંની બહાર ?” 
“એ બા’ર નંઈ મન્નુભઈ, તો પિચ્ચર છ... બાર બાર દેખો! તમીં દેખ્યું ?” 
“ના બકા, મેં તો એક વાર પણ નથી દેખ્યું.” 
અમારો બકો ઉત્તર ગુજરાતનો છે. ત્યાંના લોકો ‘જોયું’ને બદલે ‘દેખ્યું’ કહે. મને લાગે છે કે આમાં ને આમાં બકો ‘બાર બાર દેખો’ને ગુજરાતી ફિલમ સમજી બેઠો હશે ! 
“મન્નુભાઈ, બાર બાર દેખો હાહરું જબરું ઘનચક્કર પિચ્ચર છ.” 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આખો આર્ટિકલ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny article on Bar Bar Dekho Movie
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended