Home »Jokes »Tadafadi» Most Funny Article Of Ravan With 10 Heads

Funny: બિચારા રાવળને નડતી ખૂબ તકલીફો, દર મહિને દસગણો ખર્ચો!

મન્નુ શેખચલ્લી | Oct 11, 2016, 12:25 PM IST

રામાયણ જોઇને ભલે રાવણ પર ગુસ્સો આવે, પરંતુ બાળપણથી દસ માથાંના કારણે રાવણનું જીવન વિચારીએ તો બિચારા પર બહુ દયા આવી જાય. બાળપણથી રાવણ કેવી રીતે જીવતો હશે અને તેને કેવા-કેવા પ્રોબ્લેમ્સ નડ્યા હશે તેનું એક કાલ્પનિક દ્રષ્ય રજુ કરી રહ્યા છીએ અમે, જે ચોક્કસ્થી કરશે તમારું મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રાવળને જીવનભર કેવી-કેવી તકલીફો નડી....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: most funny article of Ravan with 10 heads
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext