Home »Jokes »Tadafadi» Most Funny Answers Given In Job Interview

ઈન્ટરવ્યૂ લેનાર માથુ ખંજવાળતો રહી જાય તેવા ફની જવાબ આપ્યા લોકોએ

divyabhaskar.com | Nov 05, 2016, 00:05 AM IST

સામાન્ય રીતે ઈન્ટરવ્યૂનું નામ આવે એટલે ભલભલા પાણી-પાણી થઈ જતા હોય છે. કેવા-કેવા પ્રશ્નો પૂછશે, જવાબ આવડતા તો હશે ને? આવા બધા સવાલોથી ઈન્ટરવ્યૂ પહેલાં જ લોકો ટેન્શનમાં આવી જતા હોય છે. પરંતુ કેટલાક લોકો જરા હટકે હોય છે. જોબના ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા સવાલોના પણ એ લોકો એવા-એવા જવાબ આપતા હોય છે કે, ઈન્ટરવ્યૂ લેનાર પણ માથુ ખંજવાળતો રહી જાય.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ જોબ ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા સિરિયસ સવાલોના ફની જવાબો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny answers given in Job Interview
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended