Home »Jokes »Tadafadi» Most Funny And Viral Pictures Of Heavy Rain

વરસાદમાં પણ જન્માષ્ટમીના જુગારની પ્રેક્ટિસ તો કરવી જ પડે, બન્યા વાયરલ

divyabhaskar.com | Aug 10, 2016, 10:59 AM IST

ગુજરાતમાં અત્યારે વરસાદની 20-20 ચાલી રહી છે, એકજ દિવસમાં બધે પાણી-પાણી કરી નાખ્યું છે, પણ આ તો રહ્યા રંગીલા ગુજરાતીઓ. વરસાદથી તેમની લાઇફ તો ના જ અટકે. ક્યાંક ભરેલા પાણીમાં ટેબલ-ખુરશી મુકી સાતમ-આઠમ માટે પત્તાંની પ્રેક્ટિસ ચાલી રહી છે તો ક્યાંક કંપનીએ એમ્લોયી ઓફિસ પહોંચી શકે તે માટે ખાસ જુગાડ કરી આપ્યો છે. આવાં જ કેટલાંક પિક્ચર્સ વાયરલ બન્યાં છે સોશિયલ મીડિયામાં, જેનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ....
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વરસાદમાં પણ મજા કરવાના લોકોના જબરજસ્ત જુગાડ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny and viral pictures of Heavy Rain
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended