Home »Jokes »Tadafadi» Most Funny And Useless Toilets

ભણેલા એન્જિનિઅર્સને ના આવડ્યાં ટૉયલેટ બનાવતાં, પેટ પકડી હસાવશે ભોપાળા

divyabhaskar.com | Sep 23, 2016, 00:05 AM IST

આમ જોઇએ તો ટૉયલેટ બનાવવું એમાં કઈં ડિઝાઇનરનું કામ નથી કે નથી મગજ દોડાવવાનું કામ. ખબર નહીં તો પણ ઘણીવાર કેમ જાણે કેટલાક ભણેલાગણેલા એન્જિનિઅર્સ એવી ભૂલ કરી બેસતા હોય છે કે, લાખ ઇચ્છવા છતાં એ ટૉયલેટનો ઉપયોગ કરી શકાતો નથી. આવી જ કેટલીક ફની મિસ્ટેક્સવાળાં ટૉયલેટ સોશિયલ મીડિયામાં પણ વાયરલ બન્યાં છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એન્જિનિઅર્સે ટૉયલેટ બનાવવામાં કરેલ ભોપાળા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny and useless toilets
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext