Home »Jokes »Tadafadi» Most Funny And Creative Mobile Ringtones

માલિક કાચી પાંત્રીસ ખાય છે, મજા પડી જાય જો હોય આવી રિંગટોન્સ તો

divyabhaskar.com | Dec 26, 2016, 00:05 AM IST

કેટલીકવાર આપણે કોઇને ફોન કરીએ અને માણસના હાથમાં ફોન હોય તો પણ ઉપાડતાં વાર લાગે. તેમાં કેટલીકવાર એવું હોઇ શકે કે, ભાઇસાહેબમા મોંમાં માવો ભરેલો હોય, એટલે થૂંકે પછી ફોન ઉપાડે ને! તો આવા કેટલાક કિસ્સાઓમાં જો પરિસ્થિતિ અનુસાર રિંગટોન હોય તો ફોન કરનારને પણ સાંભળવાની મજા આવી જાય. આવું જ એક ક્રિએશન બનાવ્યું છે અમે પણ, જે કરશે તમારું પણ મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એક-એકથી ચડિયાતી ક્રિએટિવ રિંગટોન્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny and Creative mobile ringtones
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended