Home »Jokes »Tadafadi» Modi Photography In Chhattisgadh, Trolls In Twitter

છવાઇ ગઈ મોદીની ફોટોગ્રાફી, કેદ થયા નવાઝ, કેજરીવાલ અને રામદેવ!

divyabhaskar.com | Nov 02, 2016, 11:04 AM IST

છત્તીસગઢના નંદનવનમાં પીએમ મોદી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા. ટ્વિટર પર શેર થયેલ ફોટોઝમાં તે વાઘની ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. મોદી વાઘ સામે ઊભા છે અને કેમેરામાં વાઘને કેદ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આ ફોટોનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે અને ફોટોશોપની મદદથી અવનવા ફની ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મોદીએ કેમેરામાં બીજુ શું-શું કેદ કર્યું....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi photography in Chhattisgadh, trolls in Twitter
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended