Home »Jokes »Tadafadi» Famous Politicians In TV Advertisements

ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચી જાય જો મોદી, દિગ્ગીરાજા અને સ્વામી કરે આવી એડ

divyabhaskar.com | Dec 13, 2016, 00:05 AM IST

ટીવીમાં આવતી કોઇપણ એડ માટે ફેમસ એક્ટર કે એક્ટ્રેસની પસંદગી કરવામાં આવે છે, જેથી લોકો બહુ જલદી આકર્ષાય અને તેમનું વેચાણ વધે. પરંતુ અમે તમને કઈંક નવું જ બતાવી રહ્યા છીએ. અમે બતાવી રહ્યા છીએ કેટલીક એવી પ્રોડક્ટ્સ વિશે, જેમાં કોઇ એક્ટર કે એક્ટ્રેસની જગ્યાએ આપણા લોકપ્રિય નેતાઓ બરાબર ફિટ બેસે છે. ભવિષ્યમાં રાજકારણમાં ના રહે તો, મોડેલિંગમાં તેમના માટે બહુ સારો ચાન્સ લાગે છે. આ લોકો એડ કરે કે નહીં એ તો પછીની વાત, પરંતુ અત્યારે તમારું તો ચોક્કસથી થઈ જશે ભરપૂર મનોરંજન...
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રાહુલ, સોનિયા, કેજરીવાલ, રાજ ઠાકરે, મોદી, સુબ્રમન્યમ સ્વામી અને મનમોહન સિંહ માટે પરફેક્ટ એડ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Famous politicians in TV Advertisements
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended