Home »Jokes »Tadafadi» Mamata Benarjee Trending In Twitter

Funny: ટ્વિટર પર છવાઇ ગયાં મમતા બેનર્જી, યૂઝર્સે ગણાવી દેશ વિરોધી

divyabhaskar.com | Dec 04, 2016, 00:05 AM IST

વેસ્ટ બેન્ગાલમાં સેના ખડકતાં મમતા બેનર્જી ભડકી, જેના કારણે સોશિયલ મીડિયામાં લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. ટ્વિટર પર ઘણા લોકો તો મમતા બેનર્જીને દેશદ્રોહી પણ કહી રહ્યા છે. ટ્વિટરમાં #MamtaAgainstNation ટ્રેન્ડમાં આવી ગયું. કોઇકે તેને ઈચ્છાધારી કહી તો કોઇકે બીજા અંદાજમાં ઠેકડી ઉડાવી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી ટ્વિટ્સ કરી રહ્યા છે લોકો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mamata Benarjee trending in twitter
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext