Home »Jokes »Tadafadi» Kejariwal Trending In Social Sites

કેજરીવાલને જોઇએ છે પૂરાવા, સોશિયલ સાઇટ્સ પર લોકોએ લઈ લીધી પરેડ!

divyabhaskar.com | Oct 05, 2016, 11:30 AM IST

દિલ્હીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની જીભના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ક્યારેક કઈંક વિવાદાસ્પદ નિવેદન આપે છે તો ક્યારેક તેમને તેમની જીભની સર્જરી કરાવવી પડે છે. આજકાલ તેઓ એક વીડિયોના કારણે ચર્ચામાં છે, જેમાં તે ભારતના સર્જિકલ ઓપરેશન પર સવાલ ઉઠાવતા જોવા મળે છે. તેમના આ વિડિયોના કારણે સોશિયલ મીડિયામાં કેજરીવાલની અત્યારે ખૂબ મજાક ઊડી રહી છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લોકો કેવી-કેવી રીતે ઊડાવી રહ્યા છે કેજરીવાલની મજાક...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kejariwal trending in social sites
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext