Home »Jokes »Tadafadi» Jokes Viral After Launching Of Agni-5 By India

ભારતે લૉન્ચ કરી અગ્નિ-5, જોક્સના અગનગોળા ફૂટવા લાગ્યા પાકિસ્તાન પર

divyabhaskar.com | Dec 27, 2016, 08:00 AM IST

ભારતે સોમવારે તેની સૌથી પાવરફુલ એટમી મિસાઇલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ કર્યું. મિસાઇલ માત્ર 20 મિનિટમાં 6000 કિમી સુધી જઈ શકે છે. કહેવાય છે કે મિસાઇલની ઈટલીથી ચીન સુધીની રેન્જ છે. એટલે જ તો સોશિયલ મીડિયામાં પણ લોકો મિસાઇલની સાથે સક્રિય થઈ ગયા છે અને જોક્સના ગોળા ફોડવા લાગ્યા છે,.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું વાયરલ થઈ રહ્યું છે અગ્નિ-5 સાથે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jokes viral after launching of Agni-5 by India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended