Home »Jokes »Tadafadi» Jokes On Isro Launch 104 Satellites Successfully

ઈસરોની સફળતાથી પાકિસ્તાન ઈર્ષાથી લાલચોળ, મારી રહ્યું છે હવામાં હવાતિયાં

divyabhaskar.com | Feb 16, 2017, 10:51 AM IST

ઇસરોએ એકસાથે 104 સેટેલાઇટ્સ સ્પેસમાં મોકલીને વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો. ભારતની સાથે-સાથે દુનિયાની મીડિયાએ પણ ઈસરોની આ સિદ્ધિને બિરદાવી છે. ભારતે આ સાથે જ રશિયાનો રેકોર્ડ પણ તોડ્યો છે અને દુનિયાના દેશોને પાછળ છોડી દીધા છે. આ જોતાં સતત ભારતની ઇર્ષામાં બળતું પાકિસ્તાન અત્યારે વધારે ને વધારે ઈર્ષાથી બળી રહ્યું છે. વિચારી રહ્યું છે કે, હવે તે એવું શું કરે કે, તેની પણ ભારતની જેમ દુનિયામાં વાહ-વાહ થાય. આ બધાની અફરાતફરીમાં તે કેવાં-કેવાં ગતકડાં કરી શકે છે, તેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે. સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચાનો આ હોટ ફેવરિટ સબ્જેક્ટ બની ગયો છે.

ક્લિક કરો આગની સ્લાઇડ્સ પર અને જુઓ, પાકિસ્તાનીઓ હવે કેવી-કેવી રીતે ટ્રાય કરી રહ્યા છે ભારતની કૉપી કરવાની....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jokes on Isro Launch 104 satellites successfully
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext