Home »Jokes »Tadafadi» Jokes On Kejariwal About Panjab Election

દિલ્હી બાદ હવે પંજાબનો બેડો પાર કરાવશે કેજરીવાલ, આવી ગયા ઝપેટમાં!

divyabhaskar.com | Jan 10, 2017, 00:05 AM IST

આજકાલ સોશિયલ મીડિયામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી લોકોના નિશાને આવ્યા છે. જોકે દર બે-ચાર દિવસે આવું ના બને તો જ નવાઇ કહેવાય. આજકાલ કેજરીવાલ પંજાબ ઇલેક્શનના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તેમના પંજાબમાં પ્રચાર અભિયાન અંગે મજાક ઊડી રહી છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પંજાબમાં કેવા અંદાજમાં પ્રચાર કરી રહ્યા છે કેજરીવાલ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: jokes on Kejariwal about Panjab election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext