Home »Jokes »Tadafadi» Funny Jokes On Note Ban In India And Black Money

નોટોના બેન પછી Viral છે આ જોક્સ, મજા પડી જશે ખડખડાટ હસવાની

divyabhaskar.com | Nov 11, 2016, 00:05 AM IST

છોકરીઓને દરેક માણસને ભાઇ કહેવાની ખરાબ આદત હોય છે..

દરજીભાઈ
ધોબીભાઈ
શાકવાળાભાઈ
ફ્રુટવાળાભાઈ
સફાઇવાળાભાઈ
રિક્ષાવાળાભાઈ
આવા તો હજારો ભાઇ હોય છે તેમની આસપાસ...
બાજુવાળી છોકરીનાં લગ્ન છે તો મેં તેને પૂછ્યું, કોની સાથે નક્કી કર્યાં તો તે કહે: મારી સાથે રોજ ટ્રેનમાં આવે છે તે ભાઈ સાથે...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes on Note Ban in India and Black Money
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended