Home »Jokes »Tadafadi» Funny Photos Of Air Pollution In Delhi

સોશિયલ મીડિયામાં ઊડી દિલ્હીની મજાક, લોકોએ પૂછ્યું શું ચાલી રહ્યું છે?

divyabhaskar.com | Nov 08, 2016, 11:46 AM IST

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા આઠ દિવસોથી લોકો પોલ્યૂશન અને ધૂમાડાથી કંટાળી ગયા છે. સામાન્ય કરતાં પોલ્યુશન દસગણુ વધી ગયું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. દિલ્હીની અત્યારની પરિસ્થિતિની અસર સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે. ટ્વિટર પર #SmogInDelhi અને  #SmogCapital... ટેગથી ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં લોકો ફની ફોટોઝ અને ટ્વિટ્સ કરી રહ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ટ્વિટરમાં લોકોએ ટ્વિટ કરેલ ફની ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of Air Pollution in delhi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext