JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Jokes Of Yogeshwar Got Silver And Baluchistan

તડાફડી

Fun લાઇનર્સ: યોગેશ્વરને સિલ્વર મળવાની સાથે જ આશા વધી કેજરીવાલની

divyabhaskar.com | Aug 31, 2016, 11:05AM IST
1 of 5

એકબાજુ યોગેશ્વરનો બ્રોન્ઝ મેડલ સિલ્વરમાં બદલાવાની શક્યતા જોતાં જ એ વિશે સોશિયલ મીડિયામાં લોકોએ વિવિધ કમેન્ટ્સ કરવાની શરૂ કરી દીધી છે, તો બીજી બાજુ મોદીએ સ્વતંત્રતા દિન નિમિત્તે તેમના ભાષણમાં કરેલા બલુચિસ્તાનના ઉલ્લેખ વિશેની ચર્ચાઓ પણ હજી ચાલુ જ છે. આ બધી બાબતો પર સોશિયલ મીડિયામાં શેર થઈ રહેલ ફની કમેન્ટ્સનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of Yogeshwar got Silver and Baluchistan
(News in Gujarati from Divya Bhaskar)