Home »Jokes »Tadafadi» Jokes Of Husband-Wife Fight According To Profession

ઝગડાનો અંદાજ પણ પ્રોફેશન પ્રમાણે, હસવું આવશે આ પતિ-પત્નીઓને જોઇ

divyabhaskar.com | Jan 15, 2017, 00:05 AM IST

આજકાલ સરખા પ્રોફેશનમાં લગ્ન કરવાની બહુ ફેશન છે. બે એક્ટર્સ પરણતાં હોય છે તો બે પોલિટિશિયન્સની જોડી બહુ સારી જામતી હોય છે. આમ જ સરખા પ્રોફેશનવાળાં કપલમાં જો લગ્ન પછી ઝગડો થાય તો તેઓ કેવી રીતે ઝગડતાં હશે, તેનું એક ક્રિએટિવ ઇમેજિનેશન બનાવ્યું છે અમે. તેઓ આ રીતે ઝગડતાં હશે કે નહીં એ વાત તો અલગ છે, બાકી તમને ચોક્કસથી મનોરંજન કરાવશે આ ક્રિએશન....
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી રીતે ઝગડતાં હશે પોલિટિશિયન, ક્રિકેટર, પત્રકાર, અને સ્પોર્ટ્સ કપલ્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jokes of Husband-wife fight according to profession
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended