Home »Jokes »Tadafadi» Jokes Of Facebook And Whats App Lovers

આખી રાત જાગે છે Whatsappના દર્દીઓ, દિવસે ખાય છે જોકાં

divyabhaskar.com | Jan 11, 2017, 10:00 AM IST

વૉટ્સએપ અને ફેસબુકની દિવાનગી આજકાલ લોકોને બહુ વધી ગઈ છે. અત્યારે તો હાલત એ થઈ ગઈ છે કે, આ એપ્સના ચક્કરમાં તો લોકો આખી-આખી રાત ઊંઘતા નથી અને પછી જ્યારે રાત્રે ઊંઘે નહીં તો દિવસે શું થાય એ તો તમે બધા જાણો જ છો. વૉટ્સએપ-ફેસબુકના આવા જ કેટલાક દરદીઓના રેર ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ વધુ ફની ફોટોઝ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jokes of Facebook and Whats app lovers
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended