Home »Jokes »Tadafadi» Boyfriend And Girlfried Making Fun Of Music Event

સંગીતકારો ધોકા મારી કાઢી મૂકે જો આ કલાકારો પહોંચી જાય સપ્તકમાં તો

Tushar Dave | Dec 29, 2016, 00:05 AM IST

આમદાવાદમાં સંગીતના શોખીનો માટે સપ્તક હવે બહુ જલદી શરૂ થશે. સાત્વિક ફુડ ફેસ્ટિવલમાં જબરજસ્ત ભગા કર્યા બાદ હવે He & She જોડકું સપ્તકમાં જવાની તૈયારી કર્યું છે. આ અંગે બંન્ને અત્યારે બૌદ્ધિક ચર્ચા કરી રહ્યાં છે. હવે એ તો સમય જ બતાવશે કે, તેમની આ ચર્ચા જો સંગીતપ્રેમીઓ અને સંગીતકારો સાંભળી જાય તો શું થાય?
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, શું ચર્ચા ચાલી રહી છે He અને She વચ્ચે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: boyfriend and Girlfried making fun of music event
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext