Home »Jokes »Tadafadi» Jokes Of Baby Boy Of Saif And Kareena

લંગડા ત્યાગીને ત્યાં તૈમૂર આવ્યો, ઊડી રહી છે કઈંક આમ મજાક!

divyabhaskar.com | Dec 20, 2016, 13:11 PM IST

કરિનાએ દિકરાને જન્મ આપતાં જ સોશિયલ મીડિયામાં કલાકારો ધંધે લાગી ગયા. જાત-જાતના જોક્સ બનાવી શેર કરવા લાગ્યા. જેમાંના કેટલાક જોક્સ લાવ્યા છીએ અમે પણ. સૈફ-કરિનાને અભિનંદન આપવાની સાથે-સાથે તમે પણ લાભ લો થોડા મનોરંજનનો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ Viral જોક્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jokes of baby Boy of Saif and Kareena
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended