Home »Jokes »Tadafadi» Funny Jokes On Lines In Banks To Convert 500-1000 Rupees Notes

બેન્કમાં નોટો બદલાવા જાઓ ત્યારે સાથે રાખજો વસ્તુઓ, Viral છે વૉટ્સએપમાં

divyabhaskar.com | Nov 10, 2016, 16:12 PM IST

8-નવેમ્બર રાત્રે અચાનક જ પીએમ મોદીએ 500-1000ની નોટો કેન્સલ કરવાની જાહેરાત કરી પછી લોકો પોતાની નોટોનું શું કરવું તેના ટેન્શમાં હતા. હવે આજ સવારથી બેન્કોમાં આ નોટો જમા કરી તેના બદલામાં નવી નોટો આપવાનું ચાલું કર્યું ત્યારથી લોકોએ ત્યાં ધસારો ચાલું કર્યો છે. સવાર બેન્કો ખૂલી એ પહેલાં જ લોકોએ લાંબી-લાંબી લાઇનો લગાવવાની ચાલું કરી દીધી હતી અને બેન્ક ખૂલતાં સુધીમાં તો એ લાઇનો એટલી લાંબી થઈ ગઈ કે, 5-7 કલાકે વારો આવે એવું જ લાગે. આ જોતાં નોટો બદલાવા જતાં પહેલાં, ત્યાં ઊભાં-ઊભાં કંટાળો ના આવે અને તકલીફ ના પડે તે માટે શું-શું તૈયારી કરીને કવું તેનું એક ફની ઇમેજિનેશન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજું શું-શું સાથે લઈ જવું સાથે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes on lines in Banks to convert 500-1000 Rupees notes
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext